
હાલમાં જૂનાગઢમાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કેશોદ ગામના એક વૃધ્ધને છેલ્લા ત્રણ મહિનાથી હનુમાનની સ્વપ્નમાં આવતા હતા ભક્તને હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમણે મુર્તિ અંગે જાણ કરી હતી.

જેમાં સ્વપ્નમાં આવીને હનુમાનજીએ ભક્તને જણાવ્યુ હતું કે મારી મુર્તિ નરસીહ સરોવરના કાંઠે દટાયેલી છે આના કારણે ભક્ત જૂનાગઢ પોહોચ્યા હતા ને મોદી સાંજે ખોદકામ કરાવ્યુ હતું.

આ બાદ જમીનમાથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા મળી આવી હતી આ બાદ હનુમાનજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અશ્વિન ભાઈએ જણાવ્યુ કે હું છેલ્લા ગણા સમયથી આવતા સ્વપ્નને લઈને જુનાગઢ જવાનો વિચાર કરતો હતો ત્યારે તેઓ સાંજે નારસીહ સરોવરના કાંઠે પોહોચ્યા અને ત્યાં અતુલ નામના વ્યતિની મદદ લઈ JCB થી નરસિહ સરોવરનું ખોદકામ કરાવ્યુ.

સ્પવ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાથી સિંદુર લગાવેલ ભગવાન હનુમાનની પ્રતિમા મળી આવી હતી આ મુર્તિ સાડા ચાર ફૂટ લબી અને અઢી ફૂટ પોહણી છે.

હનુમાનજીએ પોતાની પ્રતિમા ધ્વારા ત્યાં હાજર લોકોને દર્શન કરાવ્યા હતા આ મુર્તિ ચાર પાંચ લોકોના હાથે માંડ માંડ ઉચકાઇ હતી આ મુર્તિનું વજન આશરે 100 કિલોથી પણ વધુ હોવાની સંભાવના બતાવવામાં આવી છેહાલમાં હનુમાનજીણી પ્રતિમા મળી આવતા લોકોમાં ભારે ખુશી જોવા મળે છે.
Leave a Reply