
હાલના સમયના અંદર ગણા બધા એવા લોકો છે કે જેઓ મોઘ મોઘી ગાડીઓના ખૂબ શોખીન હોય છે ત્યારે હાલમાં સૌથી મોઘી કાર અને લોકોના દિલમાં ખાસ જગા બનાવનાર કાર થાર નો વિડીયો સામે આવ્યો છે.
જેમાં કહેવામા આવે છે કે થાર ગાડીને ક્રેનની મદદથી થાર ઉપર ચડાવવામાં આવી હતી હાલના સમયના અંદર આ કાર લોકો માટે કબાડી બની ગઈ હતી.
કારણકે આ કારના ટાયરથી લઈને એક નાનકડા કચ સુધી થારમાં કઈ પણ વસ્તુ સાજું રહ્યું ન હતું હાલના સમયના અંદર થાર ગાડી લોકો માટે ચર્ચાનો વિષય બની છે.
હાલમાં આ થાર ગાડીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે હાલમાં થાર ગાડીનો આવો હાલ શાણા કારણે થયો તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Leave a Reply