
બોલવૂડ અભિનેત્રી ઉર્ફી જાવેદ હમેશા પોતાની ડ્રેસની ફેશનના કારણે ચર્ચામાં રહે છે હાલમાં જ અભિનેત્રીએ દર્શકોને મેસેજ આપતા કહ્યું કે તેમનો નંગ નાચવાનું શરૂ જ રહેશે આના કારણે હાલમાં તે વિવાદોમાં છે.
હાલમાં આને લઈને હનિ સિહે પણ ઉર્ફી જાવેદની ખૂબ જ તારીફ કરી છે હની સિહ હાલમાં પોતાના ગાયનને લઈને ચર્ચામાં છે જેમાં હની સિહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતીય છોકરીઓને ઉર્ફી જાવેદથી મોટી શીખ લેવી જોઈએ.
તેમણે કહ્યું કે તે બાળકી મને પસંદ છે ઉર્ફી જાવેદ ખૂબ જ બહાદુર છે તે પોતાની જિંદગીને ખૂલીને જીવવા માંગે છે તેમણે આગળ કહ્યું કે તમારું મન જે કહે તે કરો કોઈનાથી ડરો નહીં.
તમે ક્યાં પરિવાર ધર્મમાથી છો તે જરૂરી નથી પરંતુ તમારું મન જે કહે તે ડર વિના કરો જો કોઈ એવું ગાયન હશે કે જેમાં તે સારું કરી શકે છે તો શ માટે નહીં મારા તરફથી તેમણે ગણી શુભકામનો અને વંદન.
Leave a Reply