
વડોદરા હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થવાને કારણે ત્રણ મિત્રોના દુખદ અવસાન થયા છે હાલમાં આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહોચી ગઈ હતી.
હાલમાં આ ઘટનાને લઈને મૃતકોને હાલોલ રેફર કરવામાં આવ્યા છે કહેવામા આવે છે કે ત્રણેય મિત્રો બે બાઈકો લઈને પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.
આ દરમિયાન ત્રણ મિત્રોના અવસાન થયા હતા મૃતકોમાં એક દેવાગઢ બારિયા, લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો કહેવામા આવે છે કે મૃતકોમાથી એક મિત્ર માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.
જ્યારે બીજા બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા હાલમાં ત્રણ મિત્રોના અવસાનના કારણે આખા પરિવારના દુખની લહેર છવાઈ ગઈ છે હાલમાં માતા પિતા વડોદરા હોસ્પિટલમાં પોહોચ્યા છે.
Leave a Reply