
દોસ્તો હવે ટૂંક સમયમાં હોળી આવવાની છે એવામાં હાલ ખબર સામે આવી છે કે રંગોના આ તહેવાર પહેલા દેશના 6.5 કરોડ લોકોની રાહનો અંત આવી શકે છે અમે પીએફ ખાતાધારકો વિશે વાત કરી રહ્યા છીએ.
એવી અપેક્ષા છે કે તહેવાર પહેલા સરકાર વ્યાજના નાણાં ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે આ પહેલા બજેટ 2023ની રજૂઆત પહેલા લોકોને આશા હતી કે આ રકમ તેમના ખાતામાં જમા થશે પરંતુ તેમ થઈ શક્યું નહીં.
જોકે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2023 માં PF નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમાં પણ એવી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હોળી પહેલા સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન EPFOના સભ્યોને મોટી ભેટ આપી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ચોક્કસપણે તેમના બજેટ ભાષણમાં PF નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી.
Leave a Reply