
હાલના સમયના અંદર બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન અને દિપીકાની નવી ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનને લઈને ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આ ફિલ્મના સોંગ પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
આને લઈને આપના ગુજરાતનાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપી છે આ સોંગ પર ગુસ્સે થઈને રાજભા ગઢવીએ કહ્યું છે કે આપના સનાતન પરંપરાને ખરાબ લગાડવાની કોશીશો કરવામાં આવી રહી છે.
આ સાથે તેમણે આગળ જણાવ્યુ કે હમણાં પઠાણ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે આના ગીતને લઈને તેમણે કહ્યું છે કે દિપીકાએ ટૂંકા કપડાં પહેર્યા છે આને લઈને ગુજરાતીઓને કહ્યું છે કે આ ફિલ્મને ગુજરાતમાં રીલીઝ ન થવા દેવું જોઈએ.
આ સાથે તેમણે આગળ જણાવ્યુ કે આવા ફિલ્મના કારણે આપની સનાતન પરંપરામાં ખીલવાડ થાય છે આ સાથે તેમણે કહ્યું છે કે બધા લોકો સંગઠન થઈને આપણે આવી ફિલ્મને રીલીઝ થવા ન દેવી જોઈએ કારણકે 75 વર્ષથી આપની ભાવના સાથે આવું થાય છે.
Leave a Reply