
આપણે જાણીએ છીએ કે હાલમાં હંસિકા મોટવાણીએ લગ્ન કરી લીધા છે અભિનેત્રી હંસિકા મોટવાણીના પ્રી-વેડિંગ અને લગ્ન કોઈ સપનાથી ઓછા નહોતા તે તેના લગ્નના દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાજસ્થાનના જયપુરમાં ભવ્ય લગ્ન સમારોહ બાદ અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા તાજેતરમાં નવવિવાહિત યુગલ તરીકે મુંબઈ પહોંચ્યા હતા આમ તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
પરંતુ તેની તસવીરોને કારણે તે સતત ટ્રોલના નિશાના પર રહે છે હંસિકા મોટવાણી કેમ ટ્રોલ થઈ રહી છે હંસિકા મોટવાણીએ તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હંસિકાના પતિના છૂટાછેડા થઈ ચૂક્યા છે.
હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા જૂના મિત્રો તેમજ બિઝનેસ પાર્ટનર છે સોહલના પહેલા લગ્ન રિંકી બજાજ સાથે થયા હતા પરંતુ થોડા સમય પછી બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને એકબીજાથી અલગ થઈ ગયા.
ખાસ વાત એ છે કે હંસિકા પોતે પણ મિત્ર અને હવે પતિ સોહેલના લગ્નની સરઘસમાં પહોંચી હતી હવે યુઝર્સ હંસિકા પર તેના મિત્રનું ઘર તોડવાનો આરોપ લગાવી રહ્યા છે.
Leave a Reply