5 નોબોલ ફેકયા બાદ અર્શદીપ સિંહનો હાર્દિક પંડ્યાએ લીધો ક્લાસ, આવું બયાન આપી અર્શદીપની લગાવી વાટ…

5 નોબોલ ફેકયા બાદ અર્શદીપ સિંહનો હાર્દિક પંડ્યાએ લીધો ક્લાસ
5 નોબોલ ફેકયા બાદ અર્શદીપ સિંહનો હાર્દિક પંડ્યાએ લીધો ક્લાસ

5 નોબોલ ફેકવાને કારણે અર્શદીપ સિંહ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રોલ થયા છે જ્યારે આની વચ્ચે હાર્દિક પંડ્યાએ પણ અર્શદીપ સિંહનો ક્લાસ લીધો હતો હાર્દિક પંડ્યા જે ખેલાડીઓને બેક કરતાં રહ્યા છે.

તે પણ આ વાતને સહન નથી કરી શક્યા કે કોઈ બોલર કઈ રીતે મેચમાં 5 નોબોલ ફેકી શકે છે આ બાદ અર્શદીપ સિંહને હાર્દિક પંડયાએ ખરીખોટી સંભળાવી હતી અને હાર્દિક પંડયાએ કહ્યું કે બોલિંગ સારી ન થાય તો ચાલે ચોક્કા છક્કા જાય તો ચાલે પરંતુ બેસિક વસ્તુઓ સારી હોવી જોઈએ.

બેસિક બાબતો ખોટી થાય તે બિલકુલ સહન થતું નથી હું અર્શદીપ સિંહને ગ્લેમ નથી કરી રહ્યો પરંતુ નો બોલ ફેકવોતો ક્રિકેટમાં ક્રાઇમ છે આના પહેલા પણ અર્શદીપ સિંહ સાથે નોબોલની સમસ્યા રહી છે.

આપનો ખરાબ દિવસ જઈ શકે છે પરંતુ બેસિક બાબતો સાથે આપણે સંકળાયેલું રહેવું જોઈએ આવી પરિસ્થિતી ખૂબ જ ખૂબ જ મુશ્કેલ બની જાય છે હાલમાં હાર્દિક પંડયાએ અર્શદીપ સિંહ વિષે આવું બનાવ આપ્યું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*