
હાલમાં એક ઘટના વડોદરામાથી સામે આવી છે જેમાં એક શેરું પઠાન નામનો યુવક પોતાનું નામ બદલીને હિન્દુ છોકરીઓને ડાન્સ શીખવાડતો હતો આ સાથે તે ધોરણ 7 અને 8માં ભણતી વિધાર્થિનીઓ સાથે ખરાબ કામ કરવાનો પ્લાન બનાવતો હતો.
આ સાથે છોકરીઓનો નંબર લઈને સોશિયલ મીડિયાની અંદર મેસેજ પણ કરતો હતો તેને એક વિધાર્થીનીને ડુ યુ લાઈક મી આ પ્રકારનો મેસેજ પણ કર્યો હતો પરંતુ હાલમાં આ યુવકની સમગ્ર હકીકત સામે આવી છે.
આ વાત બજરંગ દળના કાર્યકર્તાઓ સુધી પોહોચતા જ તેમણે શેરું પઠાણને બરાબરનો પાઠ ભણાવ્યો હતો હાલમાં આ યુવકની સમગ્ર હકીકત સામે આવી ગઈ છે.
હાલમાં હિન્દુ સમાજના લોકોએ આ યુવકનો માફી માંગતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર શેર કરતો છે જે હાલમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply