
હાલમાં ગુજરાતી કલાકારોનો દેશ વિદેશમાં બોલબાલા છે ખાસ કરીને કિર્તિદાન ગઢવી, કિંજલ દવે જેવા કલાકારો દેશ વિદેશમાં પોતાના કાર્યક્રમો રચે છે ત્યારે હાલમાં આ કલાકારો સાથે બીજા કલાકારની પણ બોલબાલા છે.
એ ભલે કલાકાર નથી પરંતુ તેણે કલાકાર જેટલું મહત્વ આપવામાં આવે છે એ બીજું કોઈ નહીં પરંતુ તે કમો છે જ્યારથી જ કમો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર કમાભાઈની બોલબાલા છે.
ડાયરામાં કમાભાઈની હાજરી જોવા મળે છે આ સાથે કમાને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે આ સાથે બીજા ગણા કાર્યક્રમમાં પણ કમાને બોલાવવામાં આવે છે અને બદલામાં તેણે પૈસા આપવામાં આવે છે.
ત્યારે કમાં ભાઈ હવે સેલેબ્રિટી બની ગયા છે તાજેતરમાં જ તેમના ઇનસ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરવામાં આવે છે જેઓની પિતા સાથે હેલિકોપ્ટરમાં બેસવાનું સપનું સાકાર થયું હોય એમ લાગે છે આરીતે બંને ખુશ દેખાય છે હાલમાં કમાનો સમય બદલાયો છે.
Leave a Reply