
હાલના સમયના અંદર ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક યુવકે પોતાની જ પત્નીને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી હતી આના કારણે પ્રેમિકાનું અવસાન થયું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક આ ઘટના સ્થળે આવી ગઈ હતી અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર 22 વર્ષોય શીતલ હોશિયાર પૂર ગામની રહેવાસી હતી.
જે એક વીમા કંપનીમાં કામ કરતી હતી અને તેનો પ્રેમી ગૌરવ પણ આજ કંપનીમાં કામ કરતો હતો આ બંને પાંચ વર્ષથી એક બીજા સાથે રહેતા હતા આ બંને હોશિયારપુરની એક બિલ્ડિંગમાં રહેતા હતા.
આ દરમિયાન છેલ્લા ગણા સમયથી આ બંને વચ્ચે જગડાઓ ચાલી રહ્યા હતા આન કારણે શીતલ પોતાનું જીવન તે ઘરમાં વિતાવવા માંગતી ન હતી આના કારણે ગૌરવ હેરાન થઈ ગયો હતો અને આના કરતને ગૌરવે શીતલને ત્રીજા માળે થી નીચે ફેકતા તેનું અવસાન થઈ ગયું હતું.
Leave a Reply