9માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને નાપાસ કરવાની ધમકી આપી આશ્ચર્ય બાળકી સાથે કરતો હતો ઇલુઈલું…

નાપાસ કરવાની ધમકી આપી આશ્ચર્ય કરતો હતો આવા કામ
નાપાસ કરવાની ધમકી આપી આશ્ચર્ય કરતો હતો આવા કામ

ગુજરાતમાથી અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં ગણી વખતે સંબધો પણ લજવાય છે ત્યારે હાલમાં ભરૂચમાથી ગુરુ અને શિષ્ય વચ્ચે સંબંધો લજવાય તેવો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં કહેવામા આવે છે કે ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષકે નાપાસ કરવાની ધમકી આપીને શારીરિક સંબધો બાંધ્યા હતા આશ્ચર્યએ હેવાન બનીને બાળકી સાથે ખરાબ કામ કરતો રહ્યો હતો જોકે હાલમાં આ સમગ્ર ઘટના બહાર આવી ગઈ છે.

હાલમાં આ ઘટના સામે ભરુચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે કહેવામા આવે છે કે ભરૂચની એક શાણામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતી યુવતીને આશ્ચર્ય ધ્વારા નાપાસ કરવાની ધમકી આપીને રણજીત નામના શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારે માસૂમ બાળકી શિક્ષકના આવા ત્રાસથી શાણાએ જવાની ના પાડતી હતી શિક્ષકે આ બાળકની હાલત રજૂ પણ ન કરી શકાય તેવી કરી હતી આ બાદ બીજી વખતે વિધ્યાર્થિની સાથે દુષ્કર્મ આચારતા વિધ્યાર્થિની કેબિનની બહાર દોડી આવી હતી આ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*