
આપણે જાણીએ છીએ કે હાલમાં નરેન્દ્ર મોદીજીના માતાનું નિધન થઈ ગયું છે આના પર સની દેઓલે પોતાની પ્રતિક્રિયા આપી છે પીએમ મોદીની માતાના નિધન બાદ અનેક રાજનેતાઓ અને સેલિબ્રિટીઓએ માતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીને અંતિમ સંસ્કાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા અને ઘણી તસવીરો પણ સામે આવી છે જ્યાં પીએમ મોદી તેમની માતા સાથે જોવા મળે છે.
ગાંધીનગરમાં તેમની સ્વર્ગસ્થ માતા હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીની માતાના નિધન બાદ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
આના પર સની દેઓલે પોતાનું બયાન આપ્યું છે તેમણે કહ્યું છે કે મને યકીન નથી થતું કે હીરા બા એ દુનિયાને હમેશા માટે અલવિદા કહ્યું છે તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રીના પ્રતિ મારી ઊંડી સવેદના છે.
તેમની પ્યારી માતાના નિધન માટે કહ્યું કે દુનિયામાં માતાના પ્યારથી વધારે કઈ પ્યારું નથી સની દેઓલ પણ હીરા બાના અવાસનથી તૂટી ગયા છે માતાની ખરાબ તબિયત સાંભળતા જ મોદીજી તરત જ માતા પાસે પોહચી ગયા હતા.
Leave a Reply