અભિનેતા યશ અને પ્રભાસ વચ્ચે થઈ જોરદાર લડાઈ ! યશ ધરાવે છે પ્રભાસ પર પ્રભુત્વ…

યશ અને અભિનેતા પ્રભાસ વચ્ચે થઈ જોરદાર લડાઈ
યશ અને અભિનેતા પ્રભાસ વચ્ચે થઈ જોરદાર લડાઈ

હાલમાં રિલેસ થ્યેલી અભિનેતા યશની KGF 2 ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે આ ફિલ્મે હવે એક નવો ઇતિહાસ બનાવી નાખ્યો છે હવે આના સાથે કારણમાં કરવાવાળી આ એક નવી ફિલ્મ બની ગઈ છે હવે આ ફિલ્મની હરીફાઈ ખાઈ અભિનેતા પ્રભાસની ફિલ્મ બાહુબલી 3 કરી શકે છે.

ઘણા રેકોર્ડને તોડ્યા પછી હવે KGF 2એ લગભગ 1000 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે આ સાથે આ ફિલ્મને દરેક સિનેમા ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે ખાસ વાત તો એ છે કે સાઉથના અભિનેતા રામચરણની ફિલ્મ RRR પણ KGF 2 કરતા પાછણ રહી ગઈ છે જેના કારણે KGF 2ને વધારે વેગ મળ્યો છે.

ખબર અનુસાર RRR ફિલ્મે દેશભરમાં લગભગ 900 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે હવે KGF 2માં કામ કરનારા તમામ કલાકારનો મુકાબલો હવે અભિનેતા પ્રભાસની ફિલ્મ સાથે થશે ખબર અનુસાર પ્રભાસની ફિલ્મ બાહુબલીએ બોક્સઓફિસ પર 1500 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે હવે આ રેકોડ અભિનેતા યશ તોડી શકશે આવનારા સમયમાં તે જોવાનું છે.

હાલના સમયમાં અભિનેતા યશની ફિલ્મ KGF 2 દરેક ફિલ્મને પોતાનો મુકાબલો કરવાની ઓફર આપી રહી છે હાલના સમયમાં KGF 2 અને બાહુબલી 2 ફિલ્મ વચ્ચે મુકાબલો ચાલે છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય  નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*