
અભિનેત્રી હિના ખાન ટીવીની એક મોટી અભિનેત્રી છે આ સમયમાં હિના ખાન પોતાની ફિલ્મના પોસ્ટરના લોન્ચ માટે ગઈ છે હાલના એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી હિના ખાને જણાવ્યુ હતું કે મને ઇંડિયન પવેલીયનમા ઇનવાઇટ કરવામાં નથી આવી આના પછી આ અભિનેત્રીને ખૂબ જ ખોટું લાગ્યું છે.
હવે અભિનેત્રી હિનાએ બોલિવૂડને ટાર્ગેટ કર્યું છે અને રિજેકશન પર વાત કરી છે હિના ખાનનું માનવું છે કે બોલિવુડમાં ગકલાસ સિસ્ટમ બનેલી છે જેના કારણે ટીવીની અભિનેત્રીઓએ અહિયાં જગ્યા બનાવવામાં ઘણી તકલીફો સહન કરવી પડે છે હિનાએ આગળ જણાવ્યુ કે ટીવીની અભિનેત્રીઓને બોલિવુડમાં જગ્યા બનાવવા કોઈ જલદી આગળ નથી આવતું.
જોકે તે લોકો પણ ટેલેંટેડ હોય છે હિનાએ જણાવ્યુ કે આજે પણ બોલિવુડમાં ક્લાસ સિસ્ટમ છે હિન્દી ઇન્ડરસ્ટ્રીમાં હિના ખાનને ઘણી વખતે રિજેકશન મળેલું છે આ અભિનેત્રી હજુ સુધી એક જ ફિલ્મમાં જોવા મળી છે તેમનું માનવું છે કે અમે એક ફિલ્મથી જીવનમાં બદલાવ નથી લાવી શકતા.
લોકોએ ઘણી વખતે હિના ખાનને કહ્યું કે તમે ટીવીમાથી આવો છો આટલા માટે તમે ફિલ્મમાં તમારો કીદાર વ્યવસ્થિત ના નિભાવી શકો આ સાથે અભિનેત્રીએ આગળ જણાવ્યુ કે અમે પણ ફિલ્મોમાં કામ કરવાનો મોકો ચાહીએ છીએ અને ઇજ્જત પણ આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply