
હાલમાં હત્યાના એવા અનેક બનાવો બને છે કે જેના કારણે બધા લોકો ચોકી જાય છે આ દુનિયામાં દરેક માણસ પોતાના સ્વાર્થ ખાતર લોકોનું જીવન બરબાદ કરી નાખે છે હાલમાં આવી જ એક કરુંદાઈ ઘટના સામે આવી છે.
આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના મીરાનગરમાં સોનમ સોસાઇટીમાં રહેતી 13 વર્ષીય કિશોર ઘરેથી કહ્યા વગર ગુમ થઈ ગયો હતો આ બાદ તરૂણીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
આ બાદ અંકલેશ્વર મીરાનગરમાથી પેટ્રોલ પંપમાં રેલવેની બાજુમાથી કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં આને લઈને કિશોરની હત્યા કરવાનું સામે આવ્યું છે આને લઈને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
કહેવામા આવે છે કે આ હત્યા પાછણ કાકાનો મોટો હાથ હતો તેમનં કિશોર કૃષ્ણાનું ગળું દબાવીને ઉછાલી ગામની સિમ પાસે નાખી દીધો હતો અને પ્રેમમાં માતા અને પુત્રનો કસોટો કાઢી દીધો હતો.
Leave a Reply