
હાલમાં ખજૂરભાઈના ઘરે પોતાના ભાઈ વરુણ જાનીના લગ્ન હોવાને કારણે તેઓ ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જેમાં તેઓ ઢોલ નગારા પર ઊભા રહીને ડાન્સ કરતાં જોવા મળે છે પોતાના ભાઈના લગ્નની ખુશી નિમિત્તે ખજૂર ભાઈ ટિમ સાથે આનંદ લેતા જોવા મળે છે.
ખજૂરભાઈના પાછણ તેમના ભાઈઓ ઊભા છે આં બાદ ખજૂરભાઈ તાલમાં ડાન્સ કરતાં જોવા મળે છે ઉત્સાહમાં આવીને ખજૂરભાઈ ઢોલીડાઓ પર બેસી ગયા હતા અને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
ભાઈના લગ્નના પ્રસંગે ખજૂર ભાઈની ખુશી સાતમા આસમાન પર જોવા મળે છે આં બાદ તેઓ ઢોલ પર બેસીને પણ ડાન્સ કરે છે ગરીબો માટે ભગવાનરૂપી આવીને મદદ કરતાં ખજૂરભાઈ હાલમાં ખુ જ ખુશ જોવા મળ્યા છે.
આં સાથે હાલમાં આં લગ્ન નિમિત્તે તેમના ભાઈઓ પણ પૈસા ઉડાવતા જોવા મળે છે પોતાની માતા સાથે પણ ખજૂર ભાઈએ આં ભવ્ય પ્રસંગે હાજરી આપી હતી.
Leave a Reply