
દોસ્તો હાલમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે કે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સ્કૂલના બાળકોથી ભરેલી એક ઓટો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી ઓટો અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણમાં શાળાના આઠ વિદ્યાર્થીઓના કરૂણ અવસાન થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રોડથી થોડે દૂર જઈને પલટી ગઈ ઓટોના પાર્ટ્સ ઉડી ગયા જેના કારણે આઠ બાળકોના ઘટનાસ્થળે જ દર્દનાક અવસાન થયા તે જ સમયે ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં બે બાળકોના પણ અવસાના થયા હતા.
આ માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ઈજાગ્રસ્ત બાળકોની સારી સારવાર માટે હોસ્પિટલમાં તબીબોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે.
પરંતુ ઓટો અને ટ્રકની ટક્કરમાં ઘાયલ થયેલા વધુ 2 બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. અકસ્માત બાદ ઘાયલ બાળકોમાંથી એકની સારવાર કાંકેરની જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
Leave a Reply