
હાલમાં મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબી પુલના રચયિતા જયસુખ પટેલને હાલમાં હાજર કરવામાં આવ્યા છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાલમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પર મોટી મુશ્કેલી આવી પડી હતી ચાર્ટશીટ દરમિયાન જયસુખ પટેલ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કહેવામા આવે છે કે જયસુખ પટેલે મોરબી પુલનું સમારકામ અધૂરું મૂક્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પુલ ખુલ્લો મૂકવા પાછણ જયસુખ પટેનો મોટો લાભ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે સમારકામની મુદ્દત એક વર્ષની હોવા છતાં આ પુલનું કામ માત્ર 6 માહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પુલના કેબલમાથી એક કેબલ નબળો હોવાછતાં સમારકામ મામલે કચાસ રાખવાના કારણે આ હાદસો થયો હતો આ સાથે બીજા કામમાં બીજા તાર નબળા હોવાને કારણે પુલ તૂટી પડતાં મોટી ઘટના સર્જાઈ હતી આ સાથે પુલને ટેક્નોલોજીની મદદ લીધા વગર તેનું સમારકામ કરતાં આ ઘટના બની હોવાનમું સામે આવ્યું છે.
Leave a Reply