
અભિનેત્રી ઋતિક રોશનની ફિલ્મ વિક્રમ વેઢા ફ્લોપ થવાને કારણે તેમણે પોતાની એક્ટિંગ પર પણ વિશ્વાસ રહ્યો ન હતો આના કારણે અભિનેતા હાલમાં ઓડિયન્સની પસંદગીના આધારે કામ કરવા માંગે છે.
પરંતુ એ વાત હાલમાં સત્ય છે કે અભિનેતા ઋતિક રોશન એક્ટિંગમાં પોતાનું પ્રદર્શન ખૂબ જ સારી રીતે કરે છે આ સાથે લૂકમાં પણ અભિનેતા ઋતિક રોશનનો નંબર આવે છે.
વિક્રમ વેઢા ફ્લોપ થયા બાદ અભિનેતા ઋતિક રોશને જણાવ્યુ કે હવે હું સ્ક્રીપ્ટ ખૂબ જ સમજીને પસંદ કરીશ ઋતિક રોશનના આવા નિર્ણયના કારણે હવે તેમના હાથમાથી એક મોટી ફિલ્મ છૂટી ગઈ છે જે ફિલ્મનુ નામ રામાયણ પર આધારિત છે.
આ ફિલ્મમાં માટે ઋતિક રોશનને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ઋતિક રોશન રાવણનો કિરદાર કરવા માંગતા હતા હાલમાં ઋતિક રોશને આ ફિલ્મને ઠુકરાવી નાખી છે જેના કારણે તેમણે મોટું નુકસાન થયું છે.
Leave a Reply