
હાલના સમયના અંદર ભારતમાં ગણા બધા એવા કલાકારો પડ્યા છે કે જેઓ પોતાની કળાથી અજીબો ગરીબ વસ્તુઓ બનાવે છે ત્યારે હાલમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભગવાનની મુર્તિ જોવા મળે છે.
હાલના સમયના અંદર ખેતરની માટીમાથી વ્યક્તિએ ભગવાનની ભવ્ય મુર્તિ બનાવી દીધી છે હાલમાં લોકોએ શ્રી રામાણી મુર્તિ માટીમાથી બનાવી દીધી છે જે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.
હાલમાં ભગવાનનું નામ લઈને વ્યક્તિ માટીમાથી પોતાની કળા અજમાવવાનું શરૂ કર્યું હતું જ્યારે વ્યક્તિએ જોતજોતાની અંદર ભગવાન શ્રી રામની મુર્તિ બનાવી દીધી હતી.
હાલના સમયના અંદર આ સમગ્ર મુર્તિનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે હાલમાં જાણે કે આ મુર્તિ કોઈ મોટા વ્યક્તિ બનાવેલી હોય તેવું લાગે છે.
Leave a Reply