
હાલમાં ક્રિકેટર ઋષભ પંથ સાથે મોટો અકસ્માત સર્જાતા લોકોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે હવે આની વચ્ચે શિખર ધવન ચર્ચામાં આવી રહ્યા છે.
ઋષભ પંતનો કાર અકસ્માત બાદ શિખર ધવન સાથેની વાતચીતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં શિખર ધવન પંતને કારને સરળતાથી ચલાવવાની સલાહ આપી રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે પંતની કાર ઓવરસ્પીડના કારણે અકસ્માતનો ભોગ બની હતી ઓવરસ્પીડના કારણે વર્ષ 2022માં યુપી પોલીસે રિષભ પંતને બે વખત ચલણ નોટિસ મોકલી છે.
રિષભ પંતને તેની મર્સિડીઝ બેન્ઝ કાર પર બંને નોટિસ મળી છે જે આજે અકસ્માતનો ભોગ બની હતી આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેનત બોકસમાં જણાવો.
Leave a Reply