
આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના હત્યાના બનાવો બનતા રહે છે ત્યારે હાલના સમયના અંદર વધુ એક આવો જ દિલ ધ્રુજાવી નાખનારા બનાવ સામે આવ્યો છે.
આજે ગણા બધા લોકો અંધશ્રધ્ધામાં આવીને જીવ ગુમાવે છે ત્યારે હાલમાં પત્નીએ પોતાના જ પતિની તાંત્રિક પાસે હત્યા કરાવી હતી શાહજહાપૂરના ગૌસ નગરમાંથી હાલમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કહેવામા આવે છે કે પતિને શરાબની લત હોવાના કારણે બધા પૈસા તેમાં ઉડાવી નાખતો હતો આનાથી તંગ આવીને પત્નીએ પોતાના જ પતિની કરૂણ હત્યા કરવી દીધી હતી.
પત્નીએ આને લઈને તાંત્રિકને શરાબનો નશો દૂર કરવાની વાત કહી હતી છતાં પણ પતિને શરાબની લત ના છૂટતા પત્ની હત્યા કરવા માટે સુપારી આપી દીધી હતી હાલમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply