
હાલના સમયના અંદર મનહર પટેલ ધ્વારા એક ખોરાક વિષે વાત કરવામાં આવી છે જેને લઈને એવું કહેવામા આવે છે કે વર્ત્શ 2023માં આખું ગુજરતા તે ખોરાક ખાવા પાછણ ગાડું થશે ચાલો આપણે આગળ તે ખોરાક વિષે વાત કરીએ.
ગુજરાતમાં ઘેર ઘરે ખવાતી બાજરી પાછણ આજે ગુજરાતીઓ ગાંડા છે તેની પાછણનું એક જ કારણે છે કે 2023ને વિશ્વ બાજરીના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે હાલમાં આખા ગુજરાતમાં બાજરી ખાવામાં આવે છે વર્ષ 2023 બાજરીના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
બાજરીમાં રહેલી તાકાત બીજા કોઈ અનાજમાં નથી આ જ કારણ છે કે તેને 2023ને વિશ્વ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે હાલમાં આખી દુનિયાની અંદર બર્ગર, ચીઝ વગેરે જેવી વસ્તુઓનો ઉપિયોહ થાય છે.
હાલમાં મનહર પટેલે જણાવ્યુ હતું કે બાજરીમાં મેગ્નેશિયલ, કેલ્શિયમ જેવા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને ખૂબ જ મજબૂત કરે છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply