
હાલના સમયના અંદર એક વ્યક્તિ ભવિષ્ય અંગે મોટો દાવો કર્યો છે કહેવામા આવે છે કે વ્યક્તિ ભવિષ્ય ની મુસાફરી કરીને આવ્યો છે આ માટે તેને દરેક પ્રકારની વસ્તુ ખબર પડી ગઈ છે.
હાલના સમયના અંદર વ્યક્તિ સમગ્ર હકીકત એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવી છે વ્યક્તિએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે તે વર્ષ 2869 સુધીની ભવિષ્યની સફર કરીને આવ્યો છે.
આ સાથે તેને વર્ષ 2023માટે મોટી ભવિષવાળી કરતાં કહ્યું છે કે એલિયન્સ અને માણસો વચ્ચે લડાઈ થશે આ સાથે વર્ષ 2023માં ભૂકંપને લઈને પણ મોટી ભવિષ્યવાળી કરવામાં આવી છે.
ટાઈમ ટ્રેવેલરે જણાવ્યુ કે અમેરિકા પર પોથી આપદ આવશે હાલમાં વ્યક્તિએ ભવિષ્ય અંગે આગળ આગળ જાણીને આ મોટી ભવિષ્યવાળી કરી છે.
Leave a Reply