
હાલમાં મહિલા પર પેશાબ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે કહેવામા આવે છે કે ન્યુયોર્કમાથી આવી રહેલી ફ્લાઇટ દરમિયાન યુવકે મહિલા પર પેશાબ કર્યો હતો જેને પગલે પોલીસે આરોપીને 40 દિવસ બાદ ધરપકડ કરી છે.
હાલમાં આ આરોપીને IGI પોલીસ સ્ટેશનમા લાવવામાં આવ્યો હતો જ્યાં દિલ્હી પોલીસે આરોપી શંકર મિશ્રાને પાછલી રાત્રે જ બેંગલુરુમાથી પકડ્યો હતો.
હાલમાં સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે આ મામલા ડોક્ટરે મોટો ખુલાસો કર્યો છે ડોક્ટરના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ટેક ઓફ થયા બાદ બધાને ઉતારવામાં આવ્યા હતા આ બાદ આરોપીએ શરાબ પીધો હતો.
આના કારણે તે નશામાં ધૂત હતો આ બાદ ડોક્ટરને મહિલાએ બનાવ્યું કે આ વ્યક્તિએ મારા પર પેશાબ કર્યો છે આ બાદ બુજુર્ગ મહિલાને પેશાબ કરેલી સીટ પર જ બેસવું પડ્યું હતું.
Leave a Reply