
હાલના સમયના અંદર યુપીમાથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં શાણાના બાળકોએ શિક્ષકો અને પ્રિન્સિપાલને શાણાના અંદર બંધ કરી દીધા હતા આ સમગ્ર ઘટના સરકારી શાણાની બતાવવામાં આવે છે.
જ્યાં મિડ્ડીમિલના પૈસા ન મળવાને કારણે નારાજ બાળકોએ શાણાના પ્રિન્સિપાલ સહિત શિક્ષકોને અંદર પૂરી દીધા હતા કોરોનના સમયે લાંબા સમયથી શાણાઓ બંધ હતી આ માટે સરકારે મિડ્ડે મિલ ખાનાની જગ્યાએ પૈસા આપ્યા હતા.
આને લઈને હાલમાં લોકોનો આરોપ છે કે હજુ સુધી આના પૈસા મળ્યા નથી આના કારણે શિક્ષકો અને પ્રિન્સિપાલને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે હાલમાં બાળકોનું કહેવું છે કે અમારી ગણી માંગળી કર્યા છતાં શિક્ષકોએ હજુ પૈસા આપ્યા નથી.
આને લઈને બાળકોએ કહ્યું કે જ્યારે અધિકારીઓએ આવશે અને શિક્ષકો પૈસા આપશે ત્યારે જ રમ ખોલવામાં આવશે હાલમાં આને લઈને વિડીયો પણ વાઇરલ થઈ રહ્યા છે.
Leave a Reply