
આપણે જાણીએ છીએ કે ભારત દેશ મુખ્યત્વે સંસ્કૃતિ પર આધારિત છે આવામાં ભારતમાં ગણા બધા એવા મંદિરો છે કે જેના વિષે ગણા ઓછા લોકો જાણે છે આવામાં આપણે એક એવા ભારતીય મંદિરના રહસ્ય વિષે વાત કરવાના છીએ કે જેના વિષે જાણીને તમે પણ ચોકી જશો.
તમને જણાવી દઈએ ભાતરમાં એક એવું પણ મંદિર છે જ્યાં મરેલા વ્યક્તિઓ પણ જીવતા થઈ જાય છે આ સાથે તે મંદિર ચમત્કારો માટે ખૂબ જ જાણીતું છે કહેવામા આવે છે કે ઉત્તરાખંડના દહેરાદૂનમાં 128 કિલોમીટર દુર લાખામંડલ નામની જગ્યાએ આવેલું છે.
કહેવામા આવે છે કે આ મંદિર ભગવાન શિવનું છે જેમાં ગણી પ્રાચીન શક્તિઓ પણ છે આ સાથે આ જગ્યાએ ભગવાન શિવની ખૂબ જ પ્રાચીન મુર્તિ પણ છે આ મંદિરના ચમત્કારોની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં થાય છે.
કહેવામા આવે છે કે આ મંદિરમાં મૂકેલા મૃતદેહને પૂજારી તેના પણ પાણી છાંટીને જીવતો કરે છે આ એક પ્રાચીન પરંપરા છે આ રહસ્યના બારામાં આજસુધી કોઈ જાણી શક્યું નથી કહેવામા આવે છે કે આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું.
Leave a Reply