
આજના સામના અંદર એવી ઘટનાઓ બને છે જે માટે આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી હાલમાં જ અંધ શ્રધ્ધાની જાણમાં ફસાઈને એક 9 વર્ષના બાળકનો જીવ ગુમાવવામાં આવ્યો છે આ ઘટના જાણીને તમારા રુવાંટા ઊભા થઈ જશે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે તાલુકાનાં કારોણ ગામ નજીક થોડા દિવસ પહેલા એક નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો આ વાત હવાની જેમ ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી.
આને લઈને પોલીસે સયુક્ત તપાસ હાથ ધરી છે આ બાદ આજે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી દીધી છે આ તપાસ બાદ હાલમાં ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ વ્યક્તિ આટલો નીચ કઈ રીતે.
કહેવામા આવે છે કે એક 9 વર્ષના બાળકનો મૃડહ મળી આવ્યા પોલીસે તપાસ હાથ ધરી હતી ધરપકડ બાદ આરોપીઓએ કહ્યું છે કે બાળકની હત્યા પૈસાનો ઢગલો કરવા માટે થઈ હતી મેલી વિધ્યામાં આવીને આ હત્યા કરવામાં આવી હતી.
Leave a Reply