
આપણે જાણીએ છીએ કે રાજકોટમાં હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા ગણા સમયથી ફરાર છે ત્યારે હવે મયુર સિહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત ચેક PMO સુધી પોહોચાડી છે.
PMO સુધી મયુર સિહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી છે તટસ્થ તપાસની માંગ કરી છે થોડા સમય પહેલા રાજકોટમાં પોતના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો છે.
જ્યારે બાદ દેવાયત ખવડ અને તેમના સાથી મિત્રો પોલીસના હાથથી દૂર છે ગઇકાલે આને લઈને ક્ષત્રિય સમજે પણ પોલીસ આગળ રજૂઆત કરી હતી.
વધુ સમાચારે હાલમાં દેવાયત ખવડ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેવાયત ખવડે શાર્પકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી.
Leave a Reply