
હાલમાં હત્યા મામલે વધુ એક બનાવ સામે આવ્યો છે જ્યાં શનિવારે દીકરાની માતા અને 41 વર્ષીય ડોક્ટર પ્રેમીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ દીકરાએ તેની બહેનને ફોન કરીને બંનેની હત્યાના સમાચાર આપ્યા હતા.
અને આ બાદ યુવક સમાચાર આપીને ત્યાથી ફરાર થઈ ગયો હતો કહેવામા આવે છે કે 20 વર્ષનો દીકરો માતા અને ડોક્ટરના સંબંધોથી ખૂબ જ પરેશાન હતો આ સાથે સવારના સમયે દીકરાએ માતા અને ડોક્ટરને ખરાબ હાલમાં જોયા હતા આના કારણે તેને હત્યા કરી હતી.
આ સમાગ ઘટના જયપુરની છે હાલમાં આ સમગ્ર ઘટનાનો ખુલાસો પોલીસે કર્યો છે જેમાં હત્યા બાદ આરોપીએ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે જ્યારે પોલીસ ઘટના સ્થળે પોહચી ત્યારે સુમન ચૌધરી અને ડોક્ટર માથાદીન શેખાવતનો મૃતદેહ પડ્યો હતો.
પોલીસે આ બંનેના મૃતદેહને આપત્તિજનક હાલતમાં જોયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે સુમન ચૌધરીના ગણા વર્ષો પહેય લગ્ન થયા હતા જે સાસરિયાથી દીકરા સાથે અલગ રહેતી હતી આ સમયે દીકરાને ડોક્ટર સાથેના પ્રેમ સંબધોની માહિતી મળતા તેને હત્યા કરી હતી.
Leave a Reply