
હાલમાં રાજકોટમાથી ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાલમાં યુવતી પાવડર લેતા જડપાઈ છે કહેવામા આવે છે કે આ પહેલા પણ યુવતીએ પાવડર લીધો હતો પરંતુ પરિવારની આશા હતી કે તે સુધરી જશે.
ત્યારે બાદ યુવતીએ પોલીસમાં ભરતી થવાની ઈચ્છા દર્શાવી હતી આ બાદ પોલીસે પણ યુવતીની આ વાતમાં મદદ કરી હતી ત્યારે હાલમાં આ યુવતી ફરી એકવાર 12.36 ગ્રામ MD પાવડર સાથે SOG ના હાથે જડપાઈ છે.
હાલમાં આ યુવતીએ સ્વીકાર્યું પણ છે કે હું પાવડર લેતી હતી આ સાથે યુવતીએ જણાવ્યુ હતું કે હું પાવડર જલલુદ્દીન પાસેથી લીધો હતો અને બાદમાં પોલીસે જલલુદ્દીનની પણ ધરપકડ કરી છે.
જાણવા મળ્યું છે કે કર્ણા પરમાં રહેતી 23 વર્ષીય અમી દિલ્હી છોલેરા પાવડર કેસમાં જથ્થા સાથે રેસ કોર્સમાથી પાસર થવાની છે આ બાદ પોલીસ પોતાની ટીમને સક્રિય કરી હતી અને બાદમાં યુવતીની ધરપકડ કરી હતી.
Leave a Reply