ઇન્ટરવ્યૂમાં પૂછેલા આવા સવાલથી ગુસ્સે થઈ ગયા જેઠાલાલ, આગબબુલા થઈને ચાલ્યા ગયા ત્યાથી…

ઇન્ટરવ્યૂમાં પૂછેલા આવા સવાલથી ગુસ્સે થઈ ગયા જેઠાલાલ
ઇન્ટરવ્યૂમાં પૂછેલા આવા સવાલથી ગુસ્સે થઈ ગયા જેઠાલાલ

હાલના સમયના અંદર બધા લોકોનું મનોરંજન કરનાર ફેમસ ટીવી શો તારક મહેતા લોકોના દિલોમાં ખાસ જગા બનાવી ગયો છે ત્યારે હાલમાં આ શોને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

બધા લોકો જાણે છે કે તારકા મહેતા શોમાં કામ કરતાં શૈલેષ લોઢાએ જ્યારેથી શો છોડ્યો છે ત્યાથી લોકો સવાલ પર સવાલ પૂછી રહ્યા છે કે શા માટે શૈલેષ લોઢાએ તારક મહેતા શોને છોડ્યો.

હાલમાં આવો જ એક સવાલ જેઠાલાલથી પણ ઇન્ટરવ્યુ દરમિયાન પુછવામાં આવ્યો હતો જ્યારે જેઠાલાલને કહેવામા આવ્યું કે શા માટે શૈલેષ લોઢાએ આ શો છોડ્યો.

ત્યારે જેઠાલાલે જવાબ ન આપતા તેઓ ત્યાથી નારાજ થઈને ચાલ્યા ગયા હતા હાલમાં લોકોએ કહી રહ્યા છે કે શૈલેષ લોઢાએ જેઠાલાલના કારણે આ શોને છોડ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*