
દોસ્તો આજે આપણે ગુજરાતનાં પ્રખ્યાત કોમેડી કલાકાર અને જોગમાયા ટાઈગરના પાત્ર જીવણ ભાઈ વિષે જાણીશું તેમનું રિયલ નામ નાલાજી ઠાકોર છે જીવણનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના અબાસણા ગામમાં થયો હતો.
જીવણ ભાઈનો જન્મ એક મિડલ ક્લાસ ફેમેલીમાં થયો હતો તેમના પરિવાર વિષે વાત કરીએ તો તેમના પિતાનું નામ પોદળજી ઠાકોર અને માતાનું નામ સવિતાબેન ઠાકોર છે પાત્રની વાત કરીએ તો તેઓ યુટ્યુબ જોગમાયા ટાઈગર ચેનલમાં જીવણનું પાત્ર અને MRP 420 ચેનલમાં પશાલાલનું પત્ર ભજવે છે.
આ પાત્રો કરીને તેમણે સમગ્ર ગુજરાત અને ભારતમાં અલગ ઓળખાણ બનાવી છે સોશિયલ મીડિયાની વાત કરીએ તો ખાસ કરીને તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ જોવા મળે છે.
જીવણ ભાઈના આવકની વાત કરીએ તો તેમના કામકાજ અને લાઈવ પ્રોગ્રામ પર આધાર રાખે છે તો દોસ્તો આ હતી જીવણ ભાઈની બાયોગ્રાફી આ સિવાય આવી અવનવી વાતો જાણવા માટે અમને ફોલો કરો.
Leave a Reply