
કાજોલ પોતાના પતિ અજય દેવગન સાથે ખૂબ જ મોહબ્બત કરે છે જેના કારણે કાજોલે અજય દેવગનને આજ સુધી કોઈ ફિલ્મ કરવાથી રોક્યા નથી આ સાથે કાજોલે અજય સાથે સ્ક્રીન શેયર કરવા માટે ગણી અભિનેત્રીઓને રજા આપી છે.
પરંતુ હાલમાં અજય દેવગનના એક કિસીંગ સીન પર અભિનેત્રી કાજોલ ગુસ્સે થઈ ગઈ છે આજ સુધી કાજોલે અજય દેવગનને કોઈ પણ ફિલ્મ કરવા માટે રોક્યા નથી.
જ્યારે અજય દેવગનનો તબ્બુ સાથેનો કિસીંગ સીન વાઇરલ થયો ત્યારે કાજોલ ગુસ્સે થઈ ગઈ હતી આપણે જાણીએ છીએ કે અજય દેવગનની નવી ફિલ્મ ભોલા આવતા સમયના અંદર જોવા મળશે.
જેના કારણે અજય દેવગન ગણા સ્ટાર્સ સાથે ફિલ્મમાં જોવા મળશે પરંતુ આ દરમિયાન તબ્બુએ અજય દેવગનને પકડીને કિસ કરી દીધી હતી હવે આ વાત કાજોલને આ વાત પસંદ નથી આવી.
જેના કારણે કાજોલે પતિ અજયનો ક્લાસ લઈ લીધો છે હાલમાં આને લઈને કાજોલ ખૂબ જ ગુસ્સે જોવા મળી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર તબ્બુ પોતાને એકલી જુઓ છે જેના કારણે તેને આવું કામ કર્યું હતું.
Leave a Reply