
હાલમાં કેટરીના કૈફે ખુશખબરી આપી છે તેમ કહેવામા આવે છે આલિયા ભટ્ટ બાદ હવે કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના માતા બનવાની છે છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
કે અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સીના સમાચાર કોઈને પણ જણાવવા માંગતી નથી એટલા માટે તે લાઈમલાઈટથી અંતર બનાવી રહી છે જ્યારથી કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ છે ત્યારથી કેટલાક લોકો આ સમાચારની તરફેણમાં છે.
જયારે કેટલાક લોકો તેને માત્ર અફવા ગણી રહ્યા છે જો તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કેટરિના ખરેખર ગર્ભવતી છે અને અભિનેત્રી તેના જન્મદિવસ પર જે 16 જુલાઈએ છે તેના પર સારા સમાચારની સત્તાવાર જાહેરાત કરશે.
એશિયાનેટ ન્યૂઝેબલ દ્વારા એક સ્ત્રોતને ટાંકવામાં આવ્યું હતું એ વાતની પુષ્ટિ થઈ છે કે કેટરિના કૈફ ગર્ભવતી છે તે અને વિકી કૌશલ એક સાથે તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. કેટરિના કૈફની પ્રેગ્નન્સી વિશેના સમાચાર કેટના જન્મદિવસ પર કપલ દ્વારા શેર કરવામાં આવે તેવી શક્યતાઓ વધારે છે.
કેટરીના શનિવારે તેનો 39મો જન્મદિવસ ઉજવશે આ તે સમય છે જ્યારે કપલ તેમના ચાહકો સાથે સારા સમાચાર શેર કરશે આ દરમિયાન કેટરિના અને વિકી મુંબઈ એરપોર્ટ પર સની કૌશલ અને તેની ગર્લફ્રેન્ડ શર્વરી વાળા સાથે જોવા મળ્યા હતા.
Leave a Reply