ખજૂરભાઈએ લાઈવમાં દેવાયત ખવડ સાથે વાત કરતાં કેમ આવું કહ્યું કે હું 100% તમારી વાત સાથે સહમત છુ કે…

ખજૂરભાઈએ લાઈવમાં દેવાયત ખવડ સાથે વાત કરતાં મિલાવી હામાં હા
ખજૂરભાઈએ લાઈવમાં દેવાયત ખવડ સાથે વાત કરતાં મિલાવી હામાં હા

હાલમાં દેવાયત ખવડ અને ખજૂર ભાઈની કેટલીક વાતો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે જ્યાં દેવાયત ખવડે ક્રિકેટરોને લઈને કહ્યું હતું કે હું ક્રિકેટરોનો વિરોધી નથી પરંતુ દેશની રક્ષા કરનાર આર્મી અને ખેડતોને ન્યાય મળવો જોઈએ.

આ બાદમાં ખજૂર ભાઈએ જણાવ્યુ કે હું તમારી વાતથી સહમત છું જ્યાં ખજૂર ભાઈએ જણાવ્યુ કે જ્યારે ગરજ પડે ત્યારે ખેડૂતો અને આર્મીને યાદ કરવામાં આવે છે બાદમાં દેવાયત ખવડે જણાવ્યુ કે ક્યારેય માલધારી સમાજના દૂધના ભાવ વધાર્યા.

આ બાદમાં ખજૂર ભાઈ પણ આ વાતથી સહમત હતા કે દૂધના ભાવ વધારવામાં નથી આવ્યા આ બાદ જણાવ્યુ કે ક્યારેય પણ માલધારી સમાજે દૂધમાં કાળા બજારી નથી કરી કારણકે તેમણે ભગવાનનો ડર છે અને ધ્વારકા વાળા પણ ભરોસો છે.

આ બાદમાં ખજૂર ભાઈએ પણ જણાવ્યુ કે માલધારી સમાજ અને રબારી સમાજના લોકો મગજના થોડા ગરબ હોય છે પરંતુ વાતો તેઓ વટથી કરે છે આ સાથે તેઓ ખોટાને ખોટું અને સાચાને સાચું કહે છે આ બાદમાં ખજૂર ભાઈએ જણાવ્યુ કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે પરંતુ તેને કોઈ યાદ નથી કરતું.

હાલમાં દેવાયત ખવડે ભગવાનની ગીત પણ સંભાળ્યું હતું જે બાદ ખજૂર ભાઈએ જણાવ્યુ હતું કે ચાલતી ફરતી જ્ઞાની કિતાબ એટલે દેવાયત ખવડ આ બાદમાં દેવાયત ખવડે જણાવ્યુ કે આપણાં બંનેથી મોટો ઉપર વાળો છે.

આ સાથે દેવાયત ખવડે આગળ વાત કરતાં જણાવ્યુ કે ખજૂર ભાઈ સમાજને એક નવી જ પ્રેરણા આપે છે આ સાથે દેવાયત ખવડે આગળ જણાવ્યુ કે કોમેડી સાથે ખજૂર ભાઈ તમે લોકોને સાચો રસ્તો બતાવો છો આ સમગ્ર ઘટના કોરોના સમયની છે જે હાલમાં વાઇરલ થઈ રહી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*