
જ્યારથી ખજૂર ભાઈએ સગાઈ કરી છે ત્યારથી જ તેઓ પોતાની સગાઈને લઈને ચર્ચામાં આવ્યા છે આપણે જાણીએ છીએ કે સગાઈની ખબર ખજૂર ભાઈએ સોશિયલ મીડિયા પર આપી છે.
આના પછી તમામ કલાકાર ખજૂર ભાઈને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અને મીનાક્ષીની સગાઈ બારડોલી ખાતે થઈ હતી આ સાથે ખજૂર ભાઈના હમસફર સિંગર છે.
હાલના સમયના અંદર મીનાક્ષીની ખજૂર ભાઈ સાથે મજા માણતી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે હાલમાં આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
આ તસવીરોમાં ખજૂર ભાઈ મીનાક્ષી સાથે સ્ટાર બગ પોહોચ્યા હતા સગાઈ પછી પહેલા તેઓ મીનાક્ષી સાથે ફરવા ગયા હતા આવી તસ્વીરો પોસ્ટ કરવામાં આવી છે આ સાથે તેઓ બંને કોફીની મજા માનતા પણ જોવા મળે છે.
Leave a Reply