
હાલના સમયના અંદર તમામ ગુજરાતીઓ ખજૂર ભાઈને ઓળખે છે તેમની સાથે એક ભિખાકાકા રહે છે આ દરમિયાન ભિખાકાકાના ઘરે પ્રસંગ હોવાથી ખજૂર ભાઈ આ જગ્યાએ પોહોચ્યા હતા.
આ માટે ખજૂર ભાઈ ભિખાકાકાના કટાર ગમે પોતાની આખી ટિમ સાથે પોહોચ્યા હતા આ દરમિયાન ખજૂર ભાઈ અને તેમની આખી ટીમે આ પ્રસંગે હાજરી આપી હતી.
ખજૂર ભાઈ ભિખાકાકાના ઘરે જતાં જ તેમની ભેટી પડ્યા હતા અને આ જોઈને ભિખાકાકા ખૂબ જ ખુશ થઈ ગયા હતા આ બાદ ખજૂર ભાઈને જોવા આજુબાજુ ટોળું વીંટાઇ ગયું હતું.
આ બાદ બધા લોકોને શાંત પાડવામાં આવ્યા હતા અને ખજૂર ભાઈએ ભિખાકાકા સાથે ગણી ગુપ્તગું કરી હતી અને તેમણે ખુશ કર્યા હતા જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
Leave a Reply