
આજે ગુજરાતનાં નીતિન જાનીને બધા ખજૂર ભાઈ તરીકે ઓળખે છે હાલમાં ખજૂર ભાઈ સગાઈના બંધનમાં બંધાયા છે અને તેમના હમસફરનું નામ મીનાક્ષી દવે છે આ ખબર હાલમાં ખજૂર ભાઈએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
ખજૂર ભાઈએ સગાઈનો ફોટો શેર કરીને પાટનર કેપશન આપી મીનાક્ષી દવેને ટેગ કર્યા હતા લોકોએ કોમેન્ટ બોક્સને અભિનંદથી છલકાવી દીધું હતું.
આ સાથે કોમેન્ટ બોક્સમાં ખજૂર ભાઈને ખૂબ જ આશીર્વાદ આપવામાં આવ્યા હતા જેમાં ખજૂર ભાઈ સાથે મીનાક્ષી દવે ખૂબ જ સારા લાગી રહ્યા છે આ સાથે ખજૂર ભાઈએ પોતાની હમસફર મીનાક્ષી દવેને ગિફ્ટમાં આઇફોન 14 પ્રો મેક્સ પણ આપ્યો છે.
આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ લોકોને હસાવવાની સાથે સમાજ સેવાનું પણ કામ કરે છે તેમણે ગણા કપરા સમયમાં લોકોની મદદ કરી છે.
Leave a Reply