
હાલમાં ગુજરાતમાં તમામ લોકો ખજૂર ભાઈને જાણે છે આ સાથે તેમના ટિમ મેમ્બરને પણ બધા લોકો ઓળખે છે આન લઈને આજે આપણે ખજૂર ભાઈની ટીમમાં કામ કરતાં સોમાકાકા વિષે વાત કરવાના છીએ કે તેઓ કેવી રીતે ખજૂર ભાઈની ટીમમાં જોડાયા.
આ સાથે સોમાકાકા ખજૂર ભાઈ સાથે કોમેડી પણ કરે છે અને પોતાની આગવી ઓળખ બનાવે છે સોમાકાકા પહેલા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં હતા આ બાદ સોમાકાકાનો કોન્ટ્રાક્ટ છૂટી જવાને કારણે તેઓ બેરોજગાર થઈ ગયા હતા.
આ વાતની જાણ ખજૂર ભાઈને થતાં ખજૂર ભાઈએ સોમાભાઈને પોતાની ટીમમાં લઈ લીધા હતા આ બાદ સોમકાકાની જિંદગી બદલાઈ ગઈ હતી અને તેમનું નસીબ ચમકી ઉઠ્યું હતું આજે ગુજરાતનાં તમામ લોકો સોમાકાકાને જાણે જ છે.
ખજૂર ભાઈએ સોમાકાકાનો સપોર્ટ કરીને તેમનું આખું જીવન બદલ્યું છે આ સાથે બીજાના જીવનમાં પણ ખજૂર ભાઈ ભગવાન બનીને મદદ કરે છે.
Leave a Reply