
આજકાલ સોશિયલ મીડિયાની અંદર ખજૂર ભાઈ ચર્ચામાં રહે છે અને તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ થતાં રહે છે હાલમાં આને લઈને ખજૂર ભાઇનો એક માતા સાથેનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.
ખજૂર ભાઈ ગણા બધા લોકોને ઘર બનાવીને ઠેકાણું આપે છે હાલમાં પણ તેઓ સેવાનું કામ કરી રહ્યા છે જેમાં ખજૂર ભાઈને માતા ખોણામાં રાખીને વહાલ કરી તેમની સાથે વાતો કરી રહ્યા છે.
આ બાદ ખજૂર ભાઈ માતાને કહે છે કે સ્માઇલ કરી ત્યારે તેમનો જવાબ કોમેડી બની જતાં ખજૂર ભાઈ ખડખડાટ હસી ઊઠે છે આ બાદ તે માતા સાથે ખૂબ જ વહાલ કરે છે.
આ સાથે આ માતાને દાંત ન હોવાને કારણે ખજૂર ભાઈ તેમની સાથે વહાલ રૂપી મજાક કરે છે જે બાદ આ બંને ખૂબ જ મસ્તી કરે છે અને ખડખડાટ હશે છે.
Leave a Reply