
ખજુરભાઈએ અવી અને જયનું ઘર બનાવી આપ્યું હતું જેમાં કચ્છમાં અવી અને જયને સારું ઘર બનાવી આપ્યા બાદ દેશના પ્રધાનમંત્રીએ પણ ખજુરભાઈનો આભાર માન્યો હતો.
કહેવામા આવે છે કે આ બાદ ખજુરભાઈએ અવી અને જયની મુલાકાત લેવા માટે ગયા હતા અને આ બાદ અવી અને જયને ખજુરભાઈએ ફોન ગિફ્ટ કર્યો હતો ખજૂર ભાઈએ અવી અને જયના ઘરે જઈને ખૂબ જ સાફ સફાઈ જોઈ હતી આ જોઈને ખજૂર ભાઈ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
આ સાથે ખજૂર ભાઈએ આ બંને પાસે તમામ માહિતી લીધી હતી હાલમાં ખજૂરભાઈએ અવી અને જયની નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી આ બાદ ખજુરભાઈએ અવી અને જયને વેસલીન પણ લગાવી આપી હતી.
આ બાદ ખજુરભાઈ આ બંનેને રોજ નહાવા માટેનું વચન પણ આપે છે અને ન્હાવાના ગણા બધા ફાયદા પણ સમજાવે છે અને આ બાદ ખજુરભાઈએ આ બંનેએ એક મોબાઈલ ગિફ્ટમાં આપ્યો હતો ફોન જોઈને અવી અને જય બંને ખુશ થઈ ગયા હતા.
Leave a Reply