
હાલમાં ખજુરભાઈ એક ઇવેન્ટમાં જતાં જોવા મળ્યા છે હાલમાં આપણે ખજૂરભાઈની ગણી બધી ઇવેન્ટો જોઈ છે ત્યારે હાલમાં ખજુરભાઈ ધ્વારા કરવામાં આવેલી ઇવેંટને ભવ્ય માનવમાં આવે છે.
હાલમાં ખજૂરભાઈ ગણા બધા લોકોને જાગૃત કરવા માટે ઇવેંટો કરતાં હોય છે હાલમાં બધા જાણે છે કે ખજુરભાઈના નાના ભાઈ વરુણ જાનીના લગ્ન છે લગ્ન હોવા છતાં ખજુરભાઈ ઘરના લગ્ન મૂકીને હાલમાં ગરીબ વ્યક્તિની ઇવેંટમાં હાજર થયા છે.
ખજૂરભાઈ હાલમાં ગુજરાતમાં ગરીબો પાછણ ખૂબ જ સમય આપે છે આં માટે હાલમાં ખજુરભાઈની આં ઇવેંટને ભવ્ય માનવમાં આવે છે આં સાથે ખજૂરભાઈ ગરીબો પાછણ ખર્ચ કરવામાં અચકતા નથી.
જે લોકો હાલમાં ગરીબોની સેવા કરે છે તેને પણ ખજૂરભાઈ સપોર્ટ કરે છે ખજુરભાઈના કારણે ગુજરાતનાં લોકો આગળ આવ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply