
ખજૂરભાઈએ હાલમાં સાબિત કરી દીધું છે કે સારું કામ કરવા માટે કોઈ પણ મુરતની જરૂર હોતી નથી હાલમાં ખજૂરભાઈએ કાજુ, બદામ, કિસમી જેવા ડ્રાય ફ્રૂટસનો ઢગલો કર્યો હતો.
કહેવામા આવે છે કે ખજૂરભાઈએ ગાયનો ખવડાવવા માટે આ તમામ ડ્રાય ફ્રૂટસ લાવ્યા હતા તેમણે ગાયોની સેવા કરવા માટે 500 કિલો ડ્રાય ફ્રૂટ્સ લાવ્યા હતા અને ગાયોને અર્પણ કર્યા હતા.
હાલમાં ગાયને માતાનો દરોજ્જો આપવામાં આવ્યો છે ખજૂરભાઈએ આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે કાજુ, બદામ, કિસમી જેવા વગેરે ડ્રાય ફ્રૂટસને ગાયને અર્પણ કર્યા છે.
હાલમાં ગાયને 500 કિલો કાજુ બદામ કિસમી જેવા વગેરેડ્રાય ફ્રૂટ્સ અર્પણ કર્યા છે હાલમાં ખજૂરભાઈના આવા કામ વિષે તમારે શુ કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply