
હાલના સમયના અંદર ખજુરભાઈ ગુજરાતનાં તાપી જીલાની અંદર એક ઘર બનાવી રહ્યા છે આ સાથે બહેનનું નામ નીલમ બહેન છે જે પથરી વંશ છે અને તેઓ ખૂબ જ દુખી છે.
આ દરમિયાન ખજૂર ભાઈએ નીલમ બહેનને રાજી કરવા માટે એક સોંગ ગયું હતું આપણે જાણીએ છીએ કે ખજુરભાઈ ઘર બનાવવા માટે રાત દિવસ મહેનત કરે છે હાલમાં ખજુરભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર શેર કર્યો છે.
આ બાદ ખજુરભાઈએ વિડિયોમાં જણાવ્યુ હતું કે નીલમ બહેન ગીતાના ખૂબ જ શોખીન છે આ માટે તેમણે એક ગીત ગયું હતું જે એ જાનું મારી નામનું સોંગ હતું.
આ બાદ ત્યાં હાજર લોકો તાલિયો વગાડવા લાગ્યા હતા આ સહે પથારી વંશ નીલમ બહેન માટે ખજુરભાઈએ ગીત ગાયું હતું આ સાતે ખજુરભાઈ ખાલી ઘર જ નથી બનાવતા પરંતુ લોકોને રાજી પણ કરે છે.
Leave a Reply