
ખજૂરભાઈને અમેરિકના ડોડા કરતાં દેશી ડોડા ખાવા વધારે પસંદ છે કહેવામા આવે છે કે ખજૂરભાઈએ લારી ચલાવતા લોકો પાસેથી ગણી વાર અમેરિકન ડોડા ખરીદીને તેમને મદદરૂપ બને છે.
ત્યારે હાલમાં ખજૂરભાઇનો એક ચાહક તેમને દેશી ડોડા ખાવા માટે પોતાના ખેતરમાં લઈ ગયો હતો હાલમાં ખજૂરભાઈ પોતાના ચાહકના ખેતરમાં દેશી ડોડાની મજા લેવા માટે ગયા હતા ત્યારે તેમનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
હાલમાં ખજૂરભાઈ દેશી ડોડા ખાવા માટે પોતાના ચાહકના ખેતરમાં ગયા હતા જ્યાં તેમને ડોડા તોડીને ખાવાની મજા લીધી હતી હાલમાં ખજૂર ભાઈએ પોતાનું આખું જીવન બીજા લોકોની મદદ પાછણ લગાવી દીધું છે.
પોતાના સ્વાર્થને દૂર રાખીને ખજૂરભાઈ બીજા લોકોને આધારરૂપ બને છે તેઓ લોકોની મદદ કરવામાં હમેશા અગ્રીણ્ય સ્થાન ધરાવે છે ત્યારે હાલમાં તેમને લઈને આ વધુ એક વિડીયો સામે આવ્યો છે.
Leave a Reply