
હાલના સમયના અંદર ખજુરભાઈના નાના ભાઈ વરુણ જાનીના લગ્નની કંકોત્રી સામે આવી છે આ સાથે હાલના સમયના અંદર તેમના લગ્નની તારીખ પણ સામે આવી છે કહેવામા આવે છે કે વરુણ જાની અને ડીમ્પલ બહેન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.
કહેવામા આવે છે કે બંને 23/1/2023ના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે હાલના સામના અંદર આ કપાલની કંકોત્રી પણ એનિમેશન સાથે બનાવેલી છે જે હાલમાં વાઇરલ થઈ રહી છે.
આ બંને ના લગ્ન 23/1/2023ના રોજ થવા જઈ રહ્યા છે આ સાથે પીથીનો પણ પ્રોગ્રામ રાખવામા આવ્યો છે હાલમાં આ સમગ્ર ઘટનાનો ખબર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
ખજૂર ભાઈની પણ સગાઈ થઈ ગઈ છ પરંતુ હાલમાં તેમના લગ્નને લઈને કોઈ પણ ઓફિશિયલ ખબર સામે આવી નથી પરંતુ તેમના ભાઈના લગ્નને લઈને હાલમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply