
લાલુ યાદવના ઓપરેશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે લાલુ યાદવનું કિડનીનું ઓપરેશન થઈ ગયું છે આના બાદ તેમણે ICU માં દાખલ કરવામાં આવશે હાલમાં આનો વિડીયો સામે આવ્યો છે.
લાલુની મોટી દીકરીએ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો શેર કર્યો છે લાલુ યાદવનો રોહિણી સાથેનો એક દર્દનાખ વિડીયો શેર થયો છે જેમાં તેમણે નાની દીકરીએ લાલુને પોતાની કિડની આપી છે આ બંનેનું ઓપરેશન વ્યવસ્થિત રીત થયું છે.
આ વિડિયોના અંદર પરિવારના તમામ સભ્યો જોવા મળે છે ભોજપુરી અભિનેતા ખેસારી લાલે પણ રોહિણીની તારીફ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે બહેન રોહિણી તમે જે કર્યું તે જોઈને દરેક પિતા ગર્વ મહેસુસ કરે છે.
દીકરી હોવું સૌભાગ્યની વાત છે આજે ફરીથી આખી દુનિયા આ વાતની શાક્ષી બની છે આને લઈને પૂજા પણ કરવામાં આવી હતી કે આ ઓપરેશન સફળતા પૂર્વક થાય.
Leave a Reply