
હાલના સમયમાં ખજૂરભાઈનો એક મજેદાર વિડીયો વાઇરલ થયો છે જેમાં ખજૂરભાઈ પાછણ ગાંડો થયેલો તેમનો મિત્ર ખજૂરભાઈને ખભા પર બેસાડીને આક ફળીયામાં ફેવરે છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ હાલમાં સેવાનું કરી કરે છે આના કારણે તેઓ બધાના દિલોમાં વસી ગયા છે હાલમાં ખજૂરભાઈના તમામ ચાહકોને આ વિડીયો પસંદ આવ્યો છે.
ગુજરાતનાં ખૂણે ખૂણામાં ખજૂરભાઈનો ચાહક વર્ગ છે આના કારણે હાલમાં ખજૂરભાઈના પાછણ પાગલ બનેલા વ્યક્તિએ પોતાના ખભા પર બેસાડીને તેમણે આખા ફળિયામાં ફેરવ્યા છે.
ખજૂર ભાઈને બધા લોકો પસંદ કરે છે પરંતુ હાલમાં પોતાના ખભા પર બેસાડીને ખજૂરભાઈને ફેરવનાર વ્યક્તિની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે સેવાના કાર્યમાં આગળ પડતાં ખજૂરભાઈના કારણે ગણા બધા લોકોન નવું જીવન મળ્યું છે.
Leave a Reply